• Location:

    95/Kalapurnam Society,
    M.E.S Road, Bhuj - Kutch (370001)

  • Email us:

    pareshkash@urdhvaclinic.com

  • Call us:

    93136 81866

AIDS cure with combined medical yoga therapy and modern medicine ? ???? ??? ??? ?? ?????? ??? ?????? ??? ???? ????  Medical yoga therapy improving immunity for HIV patients ? ??? ?????? HIV ?????? ???? ???????????? ????? ??????  Lifestyle modification therapy including yoga, pranayama, and meditation ? ???????? ??????? ???, ????????? ??? ????? ????  ART medication and holistic approach to treat AIDS ? ART ???? ??? ????????? ????? ?????? ???? ??????????  Boosting CD4 cells through combined therapy for AIDS ? ??????? ?????? ?????? CD4 ??????? ?????? ???? ????

શું AIDS જેવા રોગ માટે સંપૂર્ણ ઉપચાર શક્ય છે કે નહિ?

એઇડસ
મટી શકે છે (
Combined approach can cure AIDS)

What is AIDS and How Does it
Spread?

આજે એઇડ્સ નામની ખતરનાક બીમારી વિશ્વમાં ખૂબ જ ફેલાઈ રહી છે ત્યારે પ્રશ્ન એ
થાય કે શું એઇડ્સ ક્યારે મટી શકે
?

તો જવાબ છે હા.

મેડિકલ સાયન્સ અને ઉર્ધ્વ  વેલનેસ
મેડીટેશન થેરાપી ના કોમ્બિનેશન દ્વારા એઇડ્સ મટી શકે છે

એ આર ટી ની દવાઓ એઇડ્સ વાયરસ નો પ્રસાર અને માત્રા ઘટાડે છે જ્યારે મેડીટેશન થેરાપી
 શરીરની દરેક સિસ્ટમનું કાર્ય સુધારે છે
જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે

એલોપેથી સાયન્સ મુજબ ART એટલે કે Antiretroviral
Therapy
દ્વારા એઇડ્સ કંટ્રોલ થઈ શકે છે જેથી એઇડ્સ હોવા છતાં
આપણે
નોર્મલ જીવન જીવી શકીએ છીએ

પણ આ એઆરટી ની દવાઓ એડ્સને મટાડી શકતી નથી

Can AIDS Be Cured?

પરંતુ આ એલોપેથી ની સાથે જો ઉર્ધ્વ  વેલનેસ મેડીટેશન થેરાપીનો અભ્યાસ કોઈ medical yoga
therapist
ના ગાઈડન્સ હેઠળ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એઇડ્સ માંથી મુક્તિ મેળવી શકાય
છે

Full Form and Meaning of AIDS

એઇડ્સ નું આખું નામ છે એક્વાયરડ ઈમ્યુનોડેફિસિયન્સી
સિન્ડ્રોમ


ઇમ્યુનો એટલે રોગપ્રતિકારક શક્તિ અને ડેફિસનસી એટલે ઘટી જવી

આ રોગનું નામ જ બતાવે છે કે તેમાં ઇમ્યુનો ડેફિસનસી થઈ જાય છે એટલે કે
રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે

Role of HIV Virus and CD4
Cells

એડ્સ એચઆઈવી દ્વારા થાય છે જેનું ફુલ ફોર્મ છે હ્યુમન
ઇમ્યુનોડેફીસન્સી વાયરસ


વાયરસ ઇમ્યુન
સિસ્ટમ માટે મહત્વના એવા
CD4 કોષો પર હુમલો કરે છે છે જેને
કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે .

Role of Medical Yoga Therapy

હવે આ રોગ ને જળમૂળથી દૂર કરવા માટેની ઉર્ધ્વ  વેલનેસ મેડીટેશનની મુખ્ય ત્રણ થેરાપીઓની વાત
કરીએ તો

Astral Cleansing Therapy

ફર્સ્ટ એસ્ટરલ ક્લિનઝિંગ થેરાપી અંદરના સૂક્ષ્મ શરીર અને ચક્રોનું શુદ્ધિકરણ
કરે છે

Imagination Therapy

સેકન્ડ ઈમેજીનેશન થેરાપી શરીરની દરેક
સિસ્ટમને સ્વાસ્થ્યનો મેસેજ મોકલાવે છે જેથી શરીર સ્વસ્થ થવા લાગે છે

Lifestyle Modification Therapy

થર્ડ લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન થેરાપી, જેમાં સમ્યક આહાર વ્યાયામ અને
વિશ્રામની સાથે


ષટકર્મ યોગાસન સૂર્યનમસ્કાર પ્રાણાયામ
ધ્યાન અને યોગનિદ્રા નો સમાવેશ થાય છે


જેના થી શરીરમાં ઓક્સિજન અને પ્રાણ શક્તિ વધે છે તથા સ્ટ્રેસ
અને ડિપ્રેશન ઘટે છે


આથી immunity માટે જરૂરી એવા cd4 cell માં વૃદ્ધિ
થાય છે


જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે

અને રોગ પ્રતિકારક શક્તિ વધવાથી વાયરસ નષ્ટ થવા લાગે છે

How Combined Approach Works

એઆરટી દવાઓની સાથે હિલિંગ માટેની મુખ્ય ત્રણ થેરાપીઓ ત્રણ મહિના સુધી ડેડીકેશન
અને
sincerity સાથે medical yoga
therapist/wellness expert
ના ગાઈડન્સ હેઠળ પ્રેક્ટિસ
કરવામાં આવે તો આ
મહાભયાનક રોગથી આપણે મુક્ત થઈ શકીએ છીએ

આ ત્રણ થેરાપીને મેં

મારી you tube channel ના કેન્સર
અટકાવવાનો અને મટાડવાનો માર્ગ


નામના વીડિયોમાં વિસ્તૃત રીતે સમજાવેલી છે

Other Alternative Methods

અન્ય ઓલ્ટરનેટિવ પદ્ધતિઓની વાત કરીએ તો

યોગની સાથે સાથે રિફ્રેશમેન્ટ activity જેવી કે કોઈ
રમત રમવી ગાર્ડનિંગ
મ્યુઝિક હાસ્ય જીબ્રીસ કીર્તન પ્રાર્થના
વિગેરે સ્ટ્રેસ ફ્રી અને
રિલેક્સ થવા માટે ખુબ જ જરૂરી
છે કારણકે


જ્યારે મન સ્ટ્રેસ ફ્રી અને રિલેક્સ થાય
છે ત્યારે આપણી ઇમ્યુનિટી વધે છે

Ayurvedic Herbs and
Acupressure

આ ઉપરાંત આયુર્વેદની ઔષધીઓ જેવી કે હળદર આમળા તુલસી અશ્વગંધા અને એક્યુપ્રેશર
જેવી પદ્ધતિઓ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો રોલ ભજવે છે

Future Medical Research

મેડિકલ સાયન્સમાં ચાલી રહેલા રિસર્ચ મુજબ

ભવિષ્યમાં જીન થેરાપી સ્ટેમ સેલ તથા ઇમ્યુનો થેરાપીનો પણ કેન્સર ને
મટાડવામાં ઉપયોગ કરી શકાશે

Final Thoughts

અંતમાં કહી શકાય કે મેડિકલ સાયન્સ અને ઉર્ધ્વ  વેલનેસ મેડીટેશન થેરાપી જેવા અલ્ટરનેટીવ સાયન્સના કંબાઇન
એપ્રોચ દ્વારા એડ્સથી મુક્ત થઈ શકાય છે


આ ઉર્ધ્વ  વેલનેસ મેડીટેશન થેરાપી ને આપણા જીવનમાં ઉતારવાનો આજે આપણે સંકલ્પ કરીએ

જેથી આપણી ઇમ્યુનિટી સારી રહે એટલે એઇડ્સ કે તેના જેવા કોઈ પણ રોગ આપણી ઉપર
હુમલો કરી શકે નહીં

 





























































 

Share:

Our Partner

Our Trusted Partners Who
Trust About Us

Shape

Get Appointment

Book An Online Appointment